Welcome to our Website.... દરેક મેમ્બરે વેબસાઈટ ઉપર પોતાના પાસપોર્ટ સાઈઝનાજ ફોટા અપલોડ કરવા મોડેલીંગ નહીં

Speech

Feedback On This Page View Page Feedback

વ્હાલા જ્ઞાતીજનો,

          આજના આ શુભ દિવસે  આપણા સમાજની આધુનિક યુગ ના જરુરીયાત ની માંગણી ને અનુલક્ષીને આપણા સમાજની ડાયનેમીક વેબસાઇટ તથા મોબાઈલ મેસેન્જર સમાજ ને સમર્પિત કરતા ઘણા આનંદ ની લાગણી અનુભવુ છુ.

          આપણા લોકલાડિલા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નું સ્વપ્ન ડીજીટલ ઇન્ડીયા દ્વારા આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરી, આપણા દેશ ને વિશ્વની અંદર નવી ઉંચાઈના ફલક ઉપર લઈ જવા કટિબદ્ધ છે. 

          આમ આ વિચાર ની મૂર્તિમંત કરવા આપણી જ્ઞાતીનો ફાળો કેમ ન હોય ?

          મારા જ્ઞાતીજનો આ વેબસાઇટ ઉપર કૌટુંબિક, ધંધાકીય, વ્યક્તિગત, લગ્નવિષયક, ભણતર, બ્લડ ગ્રુપ જેવી અન્ય ઘણી ઉપયોગી માહિતી, વેબસાઇટ તેમજ મોબાઈલ ઉપર સર્ચ ફેસીલિટી થી તાત્કાલીક મળી શકે છે. જેનો સંપૂર્ણ ફાયદો આપણા જ્ઞાતીના વિકાસમાં તેમજ જ્ઞાતીજનો ના પોતાના કૌટુંબિક, સામાજીક, આર્થિક વિકાસમાં ખૂબજ ફાયદો આપશે તથા આપણા દેશના ડિજીટલાઈઝેન ના યુગ માં મહત્વનો ફાળો બની રહેશે. આમ ANY TIME, ANY WHERE, ANY MEMBER ના કન્સેપ્ટ થી ઈચ્છિત માહિતી મેળવી શકાય છે. 

          આ વેબસાઇટ માં આપણે, આપણા  જ્ઞાતીજનોની વધુમાં વધુ માહિતી મુકી, આ આધુનિક યુગના આપણે સહભાગી થઈ આપણા ભારત વર્ષનું,આપણી જ્ઞાતિનું ગૌરવ અનુભવીઍ છીઍ.

Website Designed and Developed By : Pioneer

આપણા સમાજ ની મોબાઈલ એપ ડાઉનલોડ કરો