Welcome to our Website.... દરેક મેમ્બરે વેબસાઈટ ઉપર પોતાના પાસપોર્ટ સાઈઝનાજ ફોટા અપલોડ કરવા મોડેલીંગ નહીં

Important Notice

Feedback On This Page View Page Feedback

પ્રિય જ્ઞાતિજનો,

આજના આધુનિક સમયમાં આપણા સમાજની પ્રગતિના સમયની માંગ મુજબ સમાજની વેબસાઈટ તેમજ મોબાઇલ એપ્લીકેશન વધુ વિકાસની ઉંચાઈએ પહોચવા બનાવી છે.

આપની આ વેબસાઈટ ના એક ભાગરૂપે “ઈ-વસ્તીપત્રક” રૂપે મુકેલ છે. આપણી જ્ઞાતિના  કુટુંબ સભ્યોની વિગતો શક્ય હોય તેટલી સાચી માહિતી મેળવવા પ્રયાસ કરી રજુ કરેલ છે. તેમ છતાં કોઈ પણ કુટુંબ સભ્યની માહિતીમાં કઈપણ ભૂલ કે ક્ષતિ હોય તો અમોને માફ કરશોજી અને સુધારી લેશોજી.

આપશ્રીના કુટુંબ સભ્યોના નામ, સરનામું, જન્મતારીખ, ભણતર, મોબાઇલ નંબર, મેરીટીયલ સ્ટેટસ,PHOTO વિગેરે જેવી અન્ય કોઈપણ માહિતીમાં સુધારો તેમજ કુટુંબના નવા સભ્યો ઉમેરવા અથવા કાઢી નાખવા માટે આપશ્રીના લોગ ઇન આઈડી તથાપાસવર્ડ થી સુધારો કરી શકો છો, જેથી કુટુંબની છેલ્લી માહિતી સમાજને ઝડપી મળી શકે. આપ, “ઈ- વસ્તીપત્રક” ને શક્ય હોય એટલું અપડેટ રાખવા વિનંતી. જેથી આપણે આ ડેટાથી આપણો તથા સમાજનો વિકાસ કરી શકીએ.

આપનો ડેટા જો વેબસાઇટની ડેટા માં હશે તો જ તમને ફેમીલી આઇડી તથા પાસ​વર્ડ મળી શકશે. જેની નોંધ લેવી.

જો આપની ફેમીલીની વિગતો ડેટા માં ના હોય તો આપ દ્વ્રારા આપની ફેમીલીની માહિતી સમાજને સત્વરે પહોચતી કર​વા વિનંતી.

અત્રે રજુ કરવામાં આવેલ માહિતીમાં અમારા તરફથી કોઈ પણ મન – કર્મ વચનથી થયેલ ભૂલ બદલ  અમોને ક્ષમા કરવા વિનતી.

 

Website Designed and Developed By : Pioneer

આપણા સમાજ ની મોબાઈલ એપ ડાઉનલોડ કરો